નિર્ગમન 31:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આ સાથે મુલાકાતમંડપ, કરારકોશ, તે પરનું દયાસન, મંડપનો સરસામાન; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 એટલે મુલાકાતમંડપ, તથા કરારકોશ, તથા તે પરનું દયાસન, તથા મંડપનો સરસામાન; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 મુલાકાતમંડપ, સાક્ષ્યલેખની કરારપેટી અને તે પરનું દયાસન, મંડપનો સર્વ સરસામાન, Faic an caibideilપવિત્ર બાઈબલ7 મુલાકાત મંડપ, કરારકોશ, તેનું ઢાંકણું, મંડપનું બધું રાચરચીલું; Faic an caibideil |