નિર્ગમન 31:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહોવાહે મૂસાને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને યહોવાએ મૂસાને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12-13 પ્રભુએ ઇઝરાયલી લોકોને આવું ફરમાવવા મોશેને આદેશ કર્યો: “તમારે સાબ્બાથ એટલે મારા વિશ્રામનો દિવસ નિશ્ર્વે પાળવો. કારણ, તે મારી તથા તમારી વચ્ચે પેઢી દરપેઢીનું પ્રતીક છે. એ પરથી તમને યાદ આવશે કે મેં પ્રભુએ તમને મારા પોતાના લોક થવા માટે અલગ કર્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 યહોવાએ મૂસાને કહ્યું, Faic an caibideil |