નિર્ગમન 30:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તે માણસોના શરીરે ન લગાડાય અને તેના જેવું બીજું તેલ તમારે બનાવવું નહિ, કેમ કે એ પવિત્ર તેલ છે અને તમારે માટે એ પવિત્ર ગણાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તે માનવના દેહ પર ન રેડાય, ને તેના જેવી મેળવણીનું તમે કંઈ બનાવશો નહિ; તે પવિત્ર છે, ને તે તમારે માટે પવિત્ર ગણાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 આ તેલ સામાન્ય માણસો પર રેડવામાં આવે નહિ અને કોઈપણ અન્ય મિશ્રણ બનાવવા માટે મેળવણીના આ પ્રમાણનો ઉપયોગ કરવો નહિ. તે પવિત્ર છે અને તારે તેને પવિત્ર તેલ તરીકે જ વાપરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ32 સામાંન્ય માંણસોને શરીરે એ ન લગાડવું. અને એ નુસખા પ્રમાંણે બીજું તેલ બનાવવું નહિ એ પવિત્ર છે અને તમાંરે એને પવિત્ર ગણીને ચાલવાનું છે. Faic an caibideil |