નિર્ગમન 30:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તારે ઇઝરાયલીઓને કહેવું, ‘તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તું ઇઝરાયલી લોકોને કહે કે તમારી પેઢી દરપેઢી આ મારે માટે અભિષેકનું પવિત્ર તેલ થાય Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 ઇઝરાયલીઓને કહે કે અભિષેક કરવાનું આ પવિત્ર તેલ પેઢી દરપેઢી મારી સેવામાં વાપરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તારે ઇસ્રાએલીઓને કહેવું, તમાંરે પેઢી દર પેઢી આ અભિષેકના તેલના પવિત્રતા સાચવી રાખવી. Faic an caibideil |