નિર્ગમન 30:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તું તેને પવિત્ર અભિષેકનું તેલ, સુગંધી બનાવનારના હુન્નર મુજબ મિશ્ર કરેલી સુગંધી બનાવ; તે અભિષેકનું પવિત્ર તેલ થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 અત્તરના જેવી મેળવણી કરીને તું અભિષેક કરવાનું તેલ બનાવ. Faic an caibideilપવિત્ર બાઈબલ25 “નિષ્ણાંત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું. Faic an caibideil |