નિર્ગમન 30:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને હારુન તથા તેના દીકરાઓ તેમાં હાથપગ ધુએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19-20 આરોન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા યજ્ઞવેદી પર અર્પણો ચડાવવા આવે તે પહેલાં તેમણે પોતાના હાથપગ ધોવા માટે આ પાણી વાપરવું; જેથી તેઓ માર્યા જાય નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ19 હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો. Faic an caibideil |