નિર્ગમન 30:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તમારા જીવના બદલામાં પ્રાયશ્ચિત કરવાને માટે તેઓ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે દ્રવ્યવાન માણસ અડધા શેકેલ કરતાં વત્તું ન આપે, તેમ દરિદ્રી તેથી ઓછું ન આપે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પોતાના જીવને માટે આ પ્રાયશ્ર્વિતનું મૂલ્ય ચૂકવતી વખતે શ્રીમંત માણસ વધારે ન ચૂકવે અને ગરીબ માણસ ઓછું ન ચૂકવે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 મને તમાંરા જીવનના બદલામાં આ જકાત આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી. Faic an caibideil |