નિર્ગમન 29:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પછી હારુનની દીક્ષા માટે વપરાયેલા ઘેટાંની છાતી લઈને તેના વડે યહોવાહની ઉપાસના કરવી પછી એ તારો હિસ્સો ગણાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને હારુનની પ્રતિષ્ઠાના ઘેટાની છાતી લઈને તું યહોવાની આગળ આરત્યર્પણને માટે આરતી કર; અને તે તારો હિસ્સો થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 “પછી દીક્ષાબલિના ઘેટાનો સીનો લઈને તું તેનું આરતીરૂપે મને અર્પણ કર. પ્રાણીઓનો એ ભાગ તારો હિસ્સો થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 “પછી હારુનની દીક્ષા માંટે વપરાયેલા ઘેટાની છાતી લઈને તેના વડે યહોવાની ઉપાસના કરવી પછી એ તારો હિસ્સો ગણાશે. Faic an caibideil |