નિર્ગમન 29:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાહની આરાધના કરવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તે સર્વ તું હારુનના હાથમાં આપ; અને તું યહોવાની આગળ તેમની આરતી કરીને આરત્યર્પણ કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 એ બધું તારે આરોન તથા તેના પુત્રોના હાથમાં મૂકવું અને મને તે સર્વનું આરતીરૂપે અર્પણ કરવા તેમને કહેવું. Faic an caibideilપવિત્ર બાઈબલ24 એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાની ઉપાસના કરવી. Faic an caibideil |