નિર્ગમન 28:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કમરબંધ પણ એવી જ બનાવટનો હોય; સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એફોદને બાંધવાને માટે તેની ઉપરનો કારીગરીથી વણેલો પટો એવી જ બનાવટનો હોય, ને તે એની સાથે સળંગ જોડેલો હોય. તે સોનાનો તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણનો બને. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 વળી, એ જ વસ્તુઓનો ઉપયોગ કરીને ગૂંથેલો પટ્ટો બનાવવો અને તે એફોદ સાથે એકરૂપ થઈ જાય એ રીતે તેને જોડવો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 “કમરબંધ પણ એવી જ બનાવટનો હોય. સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય. Faic an caibideil |