નિર્ગમન 28:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓ સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનાં ઝીણાં કાંતેલા શણનાં કાપડનો એફોદ બનાવે; આ એફોદ સૌથી વધુ નિષ્ણાત કલાકારો જ તૈયાર કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેઓ સોના તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાતેલા શણનો તથા નિપુણ વણકરની કારીગરીનો એફોદ બનાવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 “તેઓ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા, સોનાના તાર તથા ઝીણા કાંતેલા અળસી રેસામાંથી એફોદ બનાવે અને નિપુણ ભરતકામથી તેને સુશોભિત કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 “તેઓ એફોદ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનો અને ઝીણા કાંતેલા શણનું બનાવે; સૌથી વધુ નિષ્ણાત કારીગરો તેમાંથી એફોદ તૈયાર કરે. Faic an caibideil |