નિર્ગમન 28:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 જેને લીધે નીચલી કિનાર પર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, એ પ્રમાણે જામાના ઘેરને ફરતું હોય. Faic an caibideilપવિત્ર બાઈબલ34 જેથી નીચલી કોર ઉપર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે. Faic an caibideil |