નિર્ગમન 28:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 એ ચીરાની કિનાર ચામડાના જામાના ગળાની જેમ ફરતેથી ગૂંથીને સીવી લેવી, જેથી તે ફાટી જાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને માથાને માટે તેની વચમાં ચીરો રહે; અને જાણે કવચનો ચીરો હોય; તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામની કોર હોય, એ માટે કે તે ફાટે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 માથા પર થઈને ઝભ્ભો પહેરવા ઝભ્ભાનો ઉપરનો ભાગ ખુલ્લો હોવો જોઈએ. એ ભાગ ફાટી ન જાય તે માટે તેને ચામડાના કવચની જેમ ઓટી લીધેલો હોવો જોઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ32 એ કાણાની કોર ચામડાના ડગલાનાં ગળાની જેમ ફરતેથી ગૂંથીને ઓટી લેવી, જેથી તે ફાટી જાય નહિ. Faic an caibideil |