નિર્ગમન 28:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને તેમાં તું પાષાણની ચાર હાર જડ:માણેક, પોખરાજ તથા લાલની હાર, તે પહેલી હાર થાય; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તેના પર કીમતી પથ્થરોની ચાર હાર જડવી: પહેલી હારમાં માણેક, પોખરાજ, લાલ; Faic an caibideilપવિત્ર બાઈબલ17 વળી તેમાં ચાર હારમાં નંગ જડવા, પહેલી હારમાં માંણેક, પોખરાજ અને લાલ હોય. Faic an caibideil |