નિર્ગમન 28:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કલાકૃતિવાળું ન્યાયકરણનું ઉરપત્રક બનાવવું, એ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને લાલ રંગના ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તું નિપુણ વણકરની કારીગરીનું ન્યાયકરણનું ઉરપત્ર બનાવ; તું તેને એફોદની બનાવટ પ્રમાણે બનાવ. સોનાનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા કાંતેલા શણનું તું તે બનાવ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 “ઈશ્વરની ઇચ્છા શી છે તે નક્કી કરવા માટે મુખ્ય યજ્ઞકારને માટે ઉરપત્ર બનાવો. એફોદની જેમ ઉરપત્ર પણ સોનાના તાર, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા અને ઝીણા કાંતેલા અળસી રેસાનું બનાવવું. તેનું ભરતકામ પણ એફોદના જેવું જ હોવું જોઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કારીગરીવાળું ન્યાયકરણનું ઉરપત્ર બનાવવું, એ સોનરી દોરો, ભૂરા, જાંબુડિયા અને લાલ ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય. Faic an caibideil |