નિર્ગમન 26:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ જે ખાસ મેજ બનાવ્યું છે તે મૂકજે અને તેને તંબુની ઉત્તર બાજુએ ગોઠવજે. પછી દીવીને દક્ષિણ તરફ બાજઠની સામે મૂકજે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને તું પડદાની બહારની બાજુએ મેજ, ને મંડપની દક્ષિણ બાજુએ મેજની સામે દીપવૃક્ષ રાખ; અને ઉત્તર બાજુએ તું મેજ મૂક. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 પરમ પવિત્રસ્થાનની બહાર ઉત્તર તરફ મેજ મૂકવું અને દક્ષિણ તરફ દીપવૃક્ષ મૂકવું. Faic an caibideilપવિત્ર બાઈબલ35 “પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ તે ખાસ મેજ બનાવ્યુ છે તે મુકવું. તે તંબુની ઉત્તર બાજુએ મુકવું, પછી દીવી ને દક્ષિણ તરફ બાજઠની સામે મુકવી. Faic an caibideil |