નિર્ગમન 26:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને છેક ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખૂણાઓમાં એમ કરવું. બે ખૂણા માટેનાં બે પાટિયાં આ રીતે બનાવજે એટલે બે ખૂણા બની જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તેઓ નીચે બેવડાં હોય, ને તેમ જ તેઓ ટોચ સુધી એક કડા સુધી સળંગ હોય; એ પ્રમાણે તે બન્નેનું થાય; તેઓ બે ખૂણાને માટે થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 ખૂણાનાં પાટિયાં નીચેથી ઉપર સુધી સળંગ જોડાયેલાં હોવાં જોઈએ. બન્ને ખૂણા માટે એ રીતે પાટિયાં બનાવવાં. Faic an caibideilપવિત્ર બાઈબલ24 આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને તે ઠેઠ ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખુણાઓમાં એમ કરવું. બે ખૂણા માંટેનાં બે પાટિયાં આ રીતે બનાવવાં એટલે બે ખૂણા બની જશે, Faic an caibideil |