નિર્ગમન 26:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અને તંબુ પરથી વધારાનો લટકતો રહેતો ભાગ મંડપના પાછલા ભાગ પર લટકતો રાખજે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તંબુના પડદાનો જે બાકી રહેલો લટકતો ભાગ, એટલે જે અર્ધો પડદો બાકી રહે છે તે મંડપની પાછળ લટકતો રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 વધારાનો અડધો ટુકડો મંડપની પાછળના ભાગમાં લટક્તો રાખવો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 અને તંબુ ઉપરથી વધારાનો લટકતો રહેતો અડઘો પડદો મંડપના પાછલા ભાગ પર લટકતો રાખવો. Faic an caibideil |