નિર્ગમન 25:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 તેઓની કળીઓ તથા શાખાઓ, તે તેની સાથે હોય; તે તમામ ચોખ્ખા સોનાના એક જ ટુકડાનું ઘડી કાઢેલું થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 કળીઓ, શાખાઓ અને આખું દીપવૃક્ષ સોનામાંથી ઘડેલું અને સળંગ હોવું જોઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ36 અને બધુંજ શુદ્ધ સોનાની એક જ ડાળકીમાંથી ઘડીને બનાવેલું હોય. Faic an caibideil |