નિર્ગમન 25:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 એક શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 એક શાખામાં ત્રણ બદામફૂલના આકારનાં ચાડાં, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 તેને દરેક શાખા પર બદામના ફૂલના આકારની કળીઓ અને પાંખડીઓવાળાં શોભાનાં ત્રણ ફૂલ હોય. Faic an caibideilપવિત્ર બાઈબલ33 એ છમાંની દરેક શાખાને બદામના ફૂલના ઘાટનાં ત્રણ શોભાનાં ફૂલ હોય, અને પ્રત્યેકને કળીઓ અને પાંદડીઓ હોય. Faic an caibideil |