નિર્ગમન 25:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળે; એક બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ અને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને તેની બાજુઓમાંથી છ શાખઓ, ને બીજી બાજુમઆંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ, ને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 દરેક બાજુએ ત્રણ એ રીતે તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળતી હોવી જોઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ32 “એ દીવીને છ શાખા હોય-બંને બાજુએ ત્રણ ત્રણ. Faic an caibideil |