નિર્ગમન 25:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તમારે તેઓની પાસેથી આટલી વસ્તુઓ અર્પણ તરીકે સ્વીકારવી; સોનું, ચાંદી, તાંબું Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેઓની પાસેથી જે દાન ઉઘરાવવું તે આ પ્રમાણે:સોનું તથા રૂપું તથા પિત્તળ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તમારે આટલી વસ્તુઓની ભેટ ઉઘરાવવી: સોનું, રૂપું, તાંબુ; વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, Faic an caibideilપવિત્ર બાઈબલ3 તમાંરે તેમની પાસેથી આટલી વસ્તુઓ ભેટમાં સ્વીકારવી; સોનું, ચાંદી તાંબું અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન; Faic an caibideil |