નિર્ગમન 23:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમારા શત્રુનો બળદ કે ગધેડો નાસી જતો નજરે પડે તો તમારે તેના માલિકને ત્યાં પાછો પહોંચાડવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તું તારા શત્રુના બળદને કે તેના ગધેડાને નાસી જતાં જુએ તો તેને ત્યાં જરૂર તેને પાછું પહોંચાડ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 “જો તમે તમારા દુશ્મનના બળદને અથવા ગધેડાને છૂટા રખડતા જુઓ તો તમે તેમને તેની પાસે પાછા લઈ જાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 “તમાંરા શત્રુનો બળદ કે ગધેડો ભટકતો નજરે પડે તો તમાંરે તેના માંલિકને ત્યાં પાછો પહોંચાડવો. Faic an caibideil |