નિર્ગમન 23:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તમારી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે નસાડી મૂકીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 તું વધી જાય ને દેશનો વારસો પામે ત્યાં સુધીમાં હું તેમને તારી આગળથી રફતે રફતે હાંકી કાઢીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 એને બદલે, તમે દેશનો સંપૂર્ણ વારસો લઈ લેવા આગળ વધતા રહો તેમ હું તેમને ધીમે ધીમે હાંકી કાઢીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ30 તમાંરી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે હાંકી કાઢીશ. Faic an caibideil |