નિર્ગમન 21:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 અને જો બળદે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માર્યું હોય, તો પણ આ જ કાનૂન લાગુ પડે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તેણે કોઈના દીકરાને શિંગડું માર્યું હોય, કે કોઈની દીકરીને શિગડું માર્યું હોય, તોપણ આ કાનૂન પ્રમાણે તેના પર અમલ કરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 બળદ કોઈ છોકરાને કે છોકરીને મારી નાખે તો પણ આ જ કાયદો લાગુ પડે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 “અને જો તેણે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માંર્યુ હોય, તો પણ આ જ કાનૂન લાગું પડે. Faic an caibideil |