નિર્ગમન 21:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પણ જો તે બળદને પહેલેથી જ શિંગડું મારવાની ટેવ હોય અને તે વિષે તેનો માલિક જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેના માલિકને પણ મોતની સજા કરવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પણ જો તે બળદને પહેલાંથી શિંગડું મારવાની ટેવ હોય, ને તેના માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે તેને કબજે રાખ્યો ન હોય, ને તેથી તેણે કોઈ પુરુષનો અથવા સ્ત્રીનો જીવ લીધો હોય; તો તે બળદ પથ્થરે માર્યો જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 પરંતુ બળદને લોકોને શિંગડું મારવાની આદત હોય અને તેના માલિકને ચેતવણી આપવામાં આવી હોય પણ તેણે તેને બાંધવાની કાળજી રાખી ન હોય તો તે બળદને પથ્થરે મારવો અને તેના માલિકને પણ મારી નાખવો. Faic an caibideilપવિત્ર બાઈબલ29 પણ જો તે બળદને પહેલાંથી શિંગડું માંરવાની ટેવ હોય, ને તેનો ધણી તે જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય, અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને માંરી નાખે, તો તે બળદને પથ્થરો માંરીને માંરી નાખવો અને તેના ધણીને પણ મોતની સજા કરવી. Faic an caibideil |