નિર્ગમન 21:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પરંતુ જો તે ગુલામ કે દાસી એક કે બે દિવસ જીવતું રહે, તો તેના માલિકને સજા થાય નહિ. કારણ એ ગુલામ કે દાસી તેની પોતાની સંપત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ જો તે એક બે દિવસ જીવતું રહે, તો એને શિક્ષા ન થાય; કેમ કે તે તેની પોતાની સંપત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પણ જો તે એક કે બે દિવસ પછી મૃત્યુ પામે તો તેનો માલિક સજાપાત્ર ન ઠરે. કારણ, તે પોતાની મિલક્ત ગુમાવે એટલી સજા તેના માટે પૂરતી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 પરંતુ જો તે દાસ કે દાસી મરી ન જાય અને થોડા દિવસો પછી સાજા થઈ જાય તો ધણીને સજા ન કરવી. કારણ એ દાસ કે દાસી તેની પોતાની મિલકત છે.” Faic an caibideil |