નિર્ગમન 20:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 છ દિવસ તમારે તમારાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમારા ઈશ્વર યહોવાહનો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 છ દિવસ તમે શ્રમપૂર્વક તમારાં બધાં કામ કરો, Faic an caibideilપવિત્ર બાઈબલ9 છ દિવસ તમાંરે તમાંરાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમાંરા દેવ યહોવાનો છે. Faic an caibideil |