નિર્ગમન 20:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેમ જ તમારે પગથિયાં પર થઈને મારી વેદી ઉપર ચઢવું નહિ, રખેને તમે ઉઘાડા દેખાઓ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેમ જ તારે મારી વેદી ઉપર સીડીથી ન ચઢવું, રખેને તે ઉપર તારી નગ્નતા દેખાય’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 વળી, તમે વેદી ઉપર સીડી દ્વારા ચડશો નહિ; કારણ, એમ કરવા જતાં કદાચ તમારી નગ્નતા દેખાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ26 તેમ જ તમાંરે પગથિયાં ઉપર થઈને માંરી વેદી ઉપર ચઢવું નહિ, જેથી તમાંરી નગ્નતા દેખાય નહિ.” Faic an caibideil |