નિર્ગમન 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને લેવી કુટુંબનો એક પુરુષ જઈને લેવી કુટુંબની કન્યા પરણ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 એ અરસામાં લેવીકુળના એક પુરુષે પોતાના જ કુળની એક કન્યા સાથે લગ્ન કર્યાં. તે સ્ત્રીને ગર્ભ રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 લેવીઓના ઘરનો એક પુરુષ જઈને પોતાની જાતની કન્યાને પરણ્યો હતો. Faic an caibideil |