નિર્ગમન 18:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મૂસાના બે પુત્રોમાંના પ્રથમ પુત્રનું નામ ‘ગેર્શોમ’ પાડવામાં આવ્યું હતું; તેનો અર્થ થાય છે કે ‘હું પરદેશમાં પ્રવાસી થયેલો છું.’ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે દીકરાઓમાંના એકનું નામ ગેર્શોમ હતું; કેમ કે તેણે કહ્યું, કે ‘હું પરદેશમાં પ્રવાસી છું.’ Faic an caibideilપવિત્ર બાઈબલ3 યિથ્રો મૂસાના બે પુત્રોને સાથે લાવ્યો હતો. પ્રથમ પુત્રનું નામ ગેર્શોમ હતું; કારણ તે જન્મ્યો ત્યારે મૂસાએ કહ્યું કે, “હું પરદેશમાં અજાણ્યો છું.” Faic an caibideil |