નિર્ગમન 16:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાહે તમને આદેશ આપ્યો છે કે, ‘તમારા વંશજોને માટે તેમાંથી એક ઓમેર જેટલું માન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને મૂસાએ કહ્યું, “યહોવાએ જે આજ્ઞા આપી છે તે એ છે કે, તમારા વશંજોને માટે તેમાંથી એક ઓમેરભર રાખી મૂકો; એ માટે કે હું તમને મિસર દેશમાંથી કાઢી લવ્યો ત્યારે અરણ્યમાં મેં તમને જે અન્ન ખવડાવ્યું, તે તેઓ જુએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 મોશેએ કહ્યું, “પ્રભુએ આપણને આ આજ્ઞા આપી છે: ‘એક પાત્ર લઈને તેમાં બે કિલો જેટલું માન્ના ભરીને તેને તમારા વંશજો માટે સાચવી રાખો; જેથી હું તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારે મેં તમને જે ખોરાક ખવડાવ્યો તે તેઓ જોઈ શકે.” Faic an caibideilપવિત્ર બાઈબલ32 ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાએ આદેશ આપ્યો છે કે, ‘તમાંરા વંશજોને માંટે તેમાંથી 8 કપ ભરીને માંન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.’” Faic an caibideil |