નિર્ગમન 16:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અહીં બધા ઇઝરાયલી લોકોએ આખા અરણ્યમાં મૂસા અને હારુનની વિરુદ્ધ બબડાટ કર્યે રાખ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને સર્વ ઇઝરાયલીઓએ આખા અરણ્યમાં મૂસા તથા હારુનની વિરુદ્ધ કચકચ કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 અહીં રણપ્રદેશમાં સર્વ ઇઝરાયલી લોકો મોશે તથા આરોન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તે પછી ઇસ્રાએલના બધા લોકોએ મૂસા અને હારુનની વિરુદ્ધ ફરીથી ફરિયાદ કરવાની શરૂઆત કરી. Faic an caibideil |