નિર્ગમન 13:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવાહ સતત તેઓની સાથે રહેતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ લોકોની આગળથી ખસતો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 દિવસ દરમ્યાન મેઘસ્થંભ અને રાત્રિ દરમ્યાન અગ્નિસ્થંભ હમેશાં તેમની આગળ રહેતો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 એક ઊંચા વાદળના સ્તંભરૂપે દિવસે અને અગ્નિસ્તંભ તરીકે રાત્રે સતત યહોવા તેમની સાથે રહ્યાં. તેમની આગળથી જરા પણ ખસ્યા નહિ. Faic an caibideil |