નિર્ગમન 13:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 એટલા માટે તમારે આ પર્વ દર વર્ષે નિયત સમયે પાળવું અને ઊજવવું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 માટે તારે આ વિધિ દર વરસે તેને સમયે પાળવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 પ્રભુ પોતાના મહાન સામર્થ્ય વડે તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છે. તમારે દર વરસે નિયત સમયે આ વિધિ પાળવો.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 એટલા માંટે તમાંરે આ ઉત્સવ દર વર્ષે નિયત સમયે યાદ કરીને પાળવો. Faic an caibideil |