નિર્ગમન 12:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 “દેશમાં વતનીઓ માટે અને તમારી સાથેના પ્રવાસી પરદેશીઓ માટેના નિયમો એક સરખા જ હોય.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 દેશમાં જન્મેલાને માટે તથા તમારામાં પ્રવાસ કરનાર પરદેશીને માટે એક જ નિયમ હોય.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.49 દેશમાં જન્મેલા ઇઝરાયલીઓ તેમ જ પરદેશીઓ સૌને માટે આ નિયમો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ49 દેશમાં જન્મ ધારણ કરનાર વતનીઓ માંટે અને તમાંરી સાથે રહેતા વિદેશીઓ માંટે પણ નિયમો તો એક જ રહેશે.” Faic an caibideil |