નિર્ગમન 12:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 ઇઝરાયલીઓ પાસે રોટલીના લોટમાં ખમીર નાખવાનો સમય રહ્યો નહિ તેથી તેઓએ ખમીર મેળવ્યા વિનાનો લોટ જે કથરોટોમાં હતો તેને ચાદરમાં બાંધીને ખભા પર મૂકી દીધી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને લોકોએ ખમીર દીધા વગર લોટના લોંદા લઈ લીધા, ને પોતાની કથરોટો પોતાની ચાદરોમાં બાંધીને પોતાની ખાંધે લઈ લીધી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 ઇઝરાયલી લોકોએ ખમીરરહિત લોટના પિંડ કથરોટમાં ભરીને તેમના ઉપરણામાં વીંટાળી લીધા અને ખભે ઊંચકીને ચાલી નીકળ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ34 ઇસ્રાએલના લોકો પાસે રોટલીના લોટમાં ખમીર નાખવા જેટલો પણ સમય ન હતો, તેથી તે લોકોએ આથો ચડયા વગરનો જ લોટ અને કથરોટ ચાદરમાં બાંધીને ખભે લઈ લીધું. Faic an caibideil |