નિર્ગમન 10:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ ઊંચા કર. મિસર દેશમાં ગાઢ અંધકાર વ્યાપી જશે. માણસોએ અંધારામાં અટવાવું પડશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને યહોવાએ મૂસાને કહ્યું, “તારો હાથ આકાશ તરફ લાંબો કર કે, મિસર દેશમાં એવું અંધારું થાય કે, એ અંધારામાં માણસોને ફંફોસવું પડે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પછી પ્રભુએ મોશેને કહ્યું, “તારો હાથ આકાશ તરફ લાંબો કર; જેથી ઇજિપ્ત પર એવો ગાઢ અંધકાર છવાઈ જાય કે જેની ભારે અસર વર્તાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ21 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથોને આકાશ તરફ ફેલાવ. એટલે ગાઢ અંધકાર મિસર દેશને ઢાંકી દેશે, એ અંધકાર એટલો બધો ગાઢ હશે કે તમે તેને સ્પર્શ કરીને અનુભવી શકશો.” Faic an caibideil |