એસ્તેર 9:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 આ કારણથી તેઓએ એ દિવસોનું ‘પૂર’ ઉપરથી પૂરીમ નામ પાડ્યું છે. એથી એ પત્રના સર્વ વચનોને લીધે તથા આ બાબત વિષે જે તેઓએ જોયું હતું તથા તેઓ પર જે આવી પડ્યું હતું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 આ કારણથી તેઓએ એ દિવસોનું પૂર ઉપરથી પૂરીમ નામ પાડ્યું છે. એથી એ પત્રનાં સર્વ વચનોને લીધે, તથા આ બાબત વિષે જે તેઓએ જોયું હતું, તથા તેઓ પર જે આવી પડ્યું હતું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 આ જ કારણથી આ દિવસો “પૂરીમ” (જેનો અર્થ ચિઠ્ઠીઓ થાય છે) પર્વ તરીકે ઊજવાય છે. મોર્દખાયનો પત્ર તથા યહૂદીઓ પર પડેલી વિપત્તિને લીધે, Faic an caibideilપવિત્ર બાઈબલ26 આથી “પૂર” નામ ઉપરથી આ ઉત્સવના દિવસો પૂરીમ તરીકે ઓળખાયા, એ મોર્દખાયના પત્રમાં જે લખ્યું હતું તે પ્રમાણે જ ઉજવાયા, તેને કારણે તેમણે જાતે જે નજરોનજર જોયું હતું અને તેમના પર જે વીત્યું હતું, Faic an caibideil |