એસ્તેર 5:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ત્યારે તે દિવસે હામાન હરખાતો તથા આનંદ કરતો બહાર નીકળ્યો. ત્યારે હામાને મોર્દખાયને રાજાના દરવાજામાં બેઠેલો જોયો, પણ તેને જોઈને મોર્દખાય ઊભો થયો નહિ કે ગભરાયો પણ નહિ, તેથી હામાન મોર્દખાય પર ક્રોધે ભરાયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યારે તે દિવસે હામાન મનમાં હરખાતો તથા આનંદ કરતો કરતો બહાર નીકળ્યો. પણ જ્યારે હામાને મોર્દખાયને રાજાના દરવાજામાં બેઠેલો જોયો કે, એ તો ઊભો થતો નથી કે મને જોઈને કાંપતો નથી, ત્યારે તે મોર્દખાય પર ક્રોધે ભરાયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તે દિવસે મિજબાનીમાંથી પાછા ફર્યા બાદ હામાન ખૂબ ખુશમિજાજમાં હતો. પણ જ્યારે તેણે રાજમહેલના દરવાજે મોર્દખાયને જોયો ત્યારે તેને ખૂબ ગુસ્સો ચઢયો. કારણ, તેણે તેને માન આપ્યું નહિ કે તેને નમન કર્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ9 ત્યારે તે દિવસે ઉજાણીમાંથી વિદાય લેતી વખતે હામાન ખુશ-ખુશાલ દેખાતો હતો! પાછા જતાં તેણે મોર્દખાયને દરવાજામાં બેઠેલો જોયો, તેણે જોયું કે, તેને જોઇને તે ઊભો થયો નહિ કે બીકથી થથર્યો પણ નહિ, તેથી હામાન ખૂબજ ક્રોધે ભરાયો. Faic an caibideil |