એસ્તેર 5:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં છું ત્યાં સુધી આ સર્વ મને કશા કામનું નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજામાં બેઠેલો જોઉં છું, ત્યાં સુધી આ સર્વ મને કંઈ કામનું નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પણ જ્યાં સુધી હું પેલા યહૂદી મોર્દખાયને રાજમહેલના દરવાજે જોઉં છું ત્યાં સુધી આ બધું કશા કામનું નથી.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં ત્યાં સુધી આ સર્વ મને કંઇ સંતોષ આપતું નથી.” Faic an caibideil |