એસ્તેર 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તે છેક રાજાના મહેલના દરવાજા આગળ આવ્યો ટાટ પહેરીને દરવાજામાં પ્રવેશવાની પરવાનગી કોઈને ન હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે છેક રાજાના દરવાજા આગળ આવ્યો, કેમ કે ટાટ પહેરીને રાજાના દરવાજામાં પેસવાની પરવાનગી કોઈને નહોતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 અને છેક રાજમહેલના દરવાજા પાસે આવી પહોંચ્યો. તે અંદર ગયો નહિ, કારણ, તાટનાં વસ્ત્ર પહેરીને રાજમહેલની અંદર જવાની મનાઈ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તે છેક મહેલના દરવાજે જઇને બહાર ઊભો રહ્યો, કારણ કે ટાટ પહેરીને અંદર પ્રવેશવાની કોઇનેય પરવાનગી ન હતી. Faic an caibideil |