એફેસીઓ 3:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ઈશ્વરની જે કૃપા તમારે સારુ મને આપવામાં આવી છે, તેના કારભાર વિષે તમે સાંભળ્યું હશે કે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ઈશ્વરની જે કૃપાનું [દાન] તમારે માટે મને આપવામાં આવ્યું છે, તેના વહીવટ વિષે Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 ઈશ્વરે તેમની કૃપામાં તમારા ભલાને માટે મને જે કાર્ય સોપ્યું છે, એ વિષે તમે જરૂર સાંભળ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તમને ખરેખર ખબર છે કે દેવે કૃપા કરીને મને આ કામ તમને મદદરૂપ થવા સોંપ્યું છે. Faic an caibideil |