સભાશિક્ષક 5:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમે માનતા માનીને તે ન પાળો તેના કરતાં માનતા ન લો તે વધારે ઉચિત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તું માનતા માનીને તે ન ઉતારે તેના કરતાં માનતા ન માને એ સારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 માનતા માનીને પૂરી ન કરવા કરતાં માનતા ન માનવી એ સારું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તમે પ્રતિજ્ઞા લો અને પાળો નહિ તેના કરતાં તમે પ્રતિજ્ઞા ના લો તે વધારે ઉચિત છે. Faic an caibideil |