સભાશિક્ષક 5:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેના જીવનના દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ કેમ કે તેના અંત:કરણનો આનંદ એ તેને ઈશ્વરે આપેલો ઉત્તર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેની જિંદગીના દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કેમ કે તેના અંત:કરણનો આનંદ એ ઈશ્વરે તેને આપેલો ઉત્તર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 પોતાનું આયુષ્ય કેટલુ અલ્પ છે તેની તે ચિંતા કરશે નહિ, કારણ, ઈશ્વરે તેના અંત:કરણને આનંદથી ભર્યું હશે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 તેનાં જીવનનાં દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કારણ કે તેના અંત:કરણનો આનંદ તો તેને દેવે આપેલો ઉત્તર છે. Faic an caibideil |