સભાશિક્ષક 4:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જે સર્વ લોકો ઉપર તે રાજા હતો તેઓનો પાર નહોતો તોપણ તેની પછીની પેઢીના લોકો તેનાથી ખુશ નહોતા. નિશ્ચે એ પણ વ્યર્થ અને પવનથી મુઠી ભરવા જેવું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જે સર્વ લોકોના ઉપર તે [રાજા] હતો તેમનો પાર નહોતો! તોપણ તેની પાછળ આવનારાઓ તેને માટે હરખાશે નહિ. નિશ્ચે એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 એ રાજાને અનુસરનાર અગણિત પ્રજાજનો હોય તોપણ પછીની પેઢીના લાકો તેનાથી પ્રસન્ન થશે નહિ. સાચે જ આ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 અસંખ્ય લોકો તેની સન્મુખ ઊભા હતાં, તો પણ તેના પછીની પેઢીનાં લોકો તેનાથી ખુશ નહોતા. તેથી ખરેખર એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે. Faic an caibideil |