સભાશિક્ષક 3:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે. અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જે [હાલ] છે તે અગાઉ થઈ ગયુમ છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે; અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 જે છે તે પહેલાં થઈ ગયેલું છે; જે થવાનું છે તે પણ પહેલાં થઈ ગયેલું છે. ઈશ્વર પ્રત્યેક વસ્તુનું પુનરાવર્તન થવા દે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે; અને જે વીતી ગયું છે તેને દેવ પાછું શોધી કાઢે છે. Faic an caibideil |