પુનર્નિયમ 8:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 આ ચાળીસ વર્ષો પર્યંત તારા અંગ પરનાં તારાં વસ્ત્ર જીર્ણ થઈ ગયાં નહિ, તેમ તારા પગ સૂજી ગયા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 આ ચાલીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્ત્રો ઘસાઈ ગયાં નહિ, તેમજ તમારા પગ પણ સૂજી ગયા નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 આ ચાળીસ વર્ષ દરમ્યાન તમાંરા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયાં નથી કે નથી તમાંરા પગ ફુલી ગયા. Faic an caibideil |