પુનર્નિયમ 5:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 યહોવાએ એ કરાર આપણા પિતૃઓની સાથે તો નહિ, પણ આપણી સાથે, હા, આપણા સર્વ, જેઓ આજે અહીં જીવતા છીએ તેમની સાથે કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુએ એ કરાર માત્ર આપણા પૂર્વજો સાથે જ નહિ, પરંતુ આપણી સાથે, એટલે આપણે જેઓ આજે અહીં જીવતા છીએ તેમની સાથે પણ કર્યો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 એ કરાર યહોવાએ આપણા પિતૃઓ સાથે નહિ પણ આપણી સાથે કર્યો હતો, જેઓ આજે અહીં જીવતા રહ્યા છે. Faic an caibideil |