પુનર્નિયમ 4:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 તે નગરો આ હતાં: રુબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર; ગાદીઓ માટે ગિલ્યાદમાંનું રામોથ અને મનાશ્શીઓ માટે બાશાનમાંનું ગોલાન. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 [તે નગરો આ:] અરણ્યના સપાટ પ્રદેશમાં બેસેર, એ રુબેનીઓને માટે, અને ગિલ્યાદમાં રામોથ, એ ગાદીઓને માટે, અને બાશાનમાં ગોલાન, એ મનાશ્શીઓને માટે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43 એ નગરો આ પ્રમાણે હતાં: રૂબેનના કુળ માટે રણપ્રદેશના સમતલ પ્રદેશમાં બેસેર નગર, ગાદના કુળ માટે ગિલ્યાદની હદમાં રામોથ નગર અને મન્નાશાના કુળ માટે બાશાનની હદમાં ગોલાન નગર. Faic an caibideilપવિત્ર બાઈબલ43 એ ત્રણ નગરો આ પ્રમાંણે હતા: રૂબેનીઓના વંશજોને માંટે રણના સપાટ પ્રદેશમાં આવેલું “બેસેર” ગાદના વંશજો માંટે ગિલયાદમાં આવેલું રામોથ અને મનાશ્શાના વંશજો માંટે બાશાનમાં આવેલું ગોલાન. Faic an caibideil |